Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

Previous | Next

Page 411
________________ દીયાણુ ૧૨૭ જીવિતસ્વામી શ્રીશીતળનાથની પંચતીથી ભરાવી અને તેની પિપલગચ્છીય ભટ્ટારક શ્રીગુણસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૪૯૪) સં. ૧૯૫૮ ના વૈશાખ વદિ ૭ ના દિવસે શ્રીમાન દવજી ગણના (3) શ્રીમાનું વરે આ પથ્થર કરાવ્યો. (૪૯૫) (૧) શાકે ૧૬૦૯ ની સાલમાં આ પગલાં જેડી કરાવી. (૨) સંવત્ ૧૭૩૦ ના માગશર સુદિ ૯ ને શનિવારે કેર ગામમાં..................... (૪૬) સં. ૧૭૩૨ ના કાર્તિક સુદિ ૧૩ ના દિવસે તપાગચ્છીય પૂજ્યશ્રીધરમે...........ધર પં. શ્રી જયવિજયગણિ, શ્રીદેવવિજયમુનિ સમસ્ત સંઘ પરિવાર સાથે દીયાણાજીના મહાવીરસ્વામીની યાત્રા સફળ કરી. ચાતુમસ અહીં રહ્યા ને ધર્મકરણ ખૂબ થઈ શ્રીદેવવિજય મુનિએ આ હકીક્ત) લખી છે. (૪૯૭) સં. ૧૭૮૭ ના પિષ વદિ ૧૪ ને રવિવારે ભટ્ટારક શ્રી પદ્મરત્નસૂરિ ચાર ઠાણ (શિષ્ય-પરિવાર) સાથે શ્રીદીયાણના મહાવીરસ્વામીના પ્રસાદથી કેર ગામમાં માસું રહ્યા. (૪૯૮) સં. ૧૮૦૯ ના કાર્તિક વદિ ૫ ને રવિવારે તપાગચ્છીય શ્રીઉત્તમરનની પાદુકા ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446