Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૨૮
પ્રતિમાલેખાને અનુવાદ
(૪૯૯) જયદેવ ગેાષિપતિ (મદિરના વહીવટકર્તા) એ આ
સ્તંભ ભક્તિપૂર્વક કરાજ્યેા.
(૫૦૦)
જસા ગૈાષિપતિ (મંદિરના વહીવટકર્તા)એ આ સ્તંભ ભક્તિપૂર્વક કરાવ્યેા.
૫૫. પેશવા
(૫૦૧)
(૧) સં૦ ૧૨૨૩ માતા મલીકસુદરનદીએ આ મૂર્તિ
ભરાવી.
(૨) સંવત્ ૧૨૨૩ માં આ મૂર્તિ ભરાવી.
(૫૨)
(૧) સ’૦ ૧૨૮૦ના વૈશાખ વિદ ૧૧ ને મગળવારે શ્રેષ્ઠી અભયચંદ્રના કલ્યાણુ માટે, તેમના પુત્ર મહીપાલે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મિત્ર ભરાવ્યું અને તેની વયરસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨) શ્રીપાર્શ્વનાથની પ્રતિમા મંત્રી કમા અને દેવચંદે ભરાવી
(૫૦૩) (૧) સં ૧૫૫૪ના જેઠ ક્રિ૪ના દિવસે આ મૂર્તિ ભરાવી.
(૨) વ્ય. દીપા.............એ આ મૂર્તિ ભરાવી. (૩) સ૦ ૧૫૯૦.........શ્રીવિજયાણુ દસૂરિના ઉપાધ્યાયશ્રીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
For Personal & Private Use Only
Jain Education International
*
www.jainelibrary.org