________________
પ્રતિમાલેખાને અનુવાદ
૧૧૧
માટે) શ્રીમહાવીર ભગવાનનું ખિંખ ભરાવ્યું અને તેની શ્રીવીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૬)
સ૦ ૧૨૫૧ ના વૈશાખ સુદિ ૯ ના રોજ શ્રીવચ્છ, તેની ભાર્યા સૂડવ, તેના પુત્રો આસદેવ, યશેદેવ, યશશ્ચંદ્ર અને શ્રીવચ્ચે પેાતાના કલ્યાણ માટે આ ખિમ ભરાવ્યું અને તેની શ્રીદેવાચાય ગચ્છના શ્રીહેમસરિજીએ પ્રતિષ્ઠા કરી. (૪૧૭)
સં૦ ૧૨૫૮ ના ફાગણ સુદિ ૧૨ ના રાજ વટસ્થાનના શ્રેષ્ઠી જગદેવ, તેના પુત્રો શ્રેષ્ઠી નાના, અને આસલ, તેની ભાર્યા વાહેવી, સૂસિણી, અને વાલ્હી. તેના પુત્રો શ્રીવચ્છ, પાલ્હેણુ, અભયકુમાર, આંબડ, ગુણુધર, પુત્રી રૂિપણી, સાખી કુમારી. તેમાં શ્રીનાનકે પોતાની ભાર્યા વાલ્હીના કલ્યાણ માટે શ્રીઋષભદેવનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૪૧૮)
સં૦ ૧૨૬૫ ના અષાડ સુદ ૯ ને સેમવારે નાણુકીયગચ્છના ગેાષલ, તેની ભાર્યા જાસુ, તેના પુત્રો ખેડા, દેલ્હણુ આસદેવ, હિરપાલે, ષડિસિર અને લખમિસરની સાથે આ ખિંખ ભરાવ્યું. અને તેની શ્રીશાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૧૯)
સ’૦ ૧૨૬૭ ના વૈશાખ સુદિ ૮ ને શુક્રવારે ગઇધરના પુત્ર તેાલ્હા અને સેખાએ; માતા ત્રિજયમતીના કલ્યાણુ માટે શ્રીમહાવીરદેવનું બિંબ ભરાવ્યું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org