Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૧૦
પ્રતિમાલેખને અનુવાદ
અજિતના કલ્યાણ માટે શ્રી અજિતસ્વામી ભગવાનની પ્રતિમા ભરાવી.
(૪૦૬) સં. ૧૨૦૦ ના વૈશાખ સુદિના શનિવારે શાંતિ શ્રાવિકાએ આ બિંબ ભરાવ્યું.
(૪૦૭) સં. ૧૨૧૨ ના જેઠ સુદિ ૧૦ ના રોજ નાણકગચ્છમાં પંડિત ઉપાધ્યાય શ્રીસું......જેસિરિએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૦૮) સં. ૧૨૧૩ ના વૈશાખ વદિ ૫ ના રોજ જેરાઉદ્ર ગામમાં ચાલ્યોધરગચ્છનાં શ્રાવિકા શિવદેવીએ આ બિંબ ભરાવ્યું.
(૪૦૯) સં. ૧૨૧૭ ના જેઠ સુદિના રોજ શ્રીનાકગચ્છના દેવર શ્રાવકે આત્મકલ્યાણ માટે પ્રતિમા ભરાવી અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૦) સં. ૧૨૨૨ ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રીનાણકયગચ્છમાં દ્ધાનકીય જોગાના પુત્ર વહરકના કલ્યાણ માટે દેદકે, સેદક, ગેગા, પિોઢ, ઉધિગ, સહદેવ, થેડા, પહદેવ, જેઠા, જિણહા, પૂનદેવ, આસચંદ્ર, કહુદેવ, બ્રહ્મદેવ વગેરે સમસ્ત કુટુંબ સાથે અને પનિગ, આપકુમાર તથા શાંતુકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org