Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
અજારી
૧૧૫ માહણિ, મહિણિ, ગુરુમતિ, પહુશ્રી, દેવશ્રી, સિવિણિ, વગેરે સમુદાયે શ્રીરહિણી દેવીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભદ્રેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૩) સં. ૧૩૦૮ ના જેઠ વદિના ગુરુવારે નાણકીયગચ્છના શ્રેષ્ઠી ધનદેવ, તેના પુત્ર આરસીકુમાર, તેના પુત્ર વિદડ, વૈજા.........જગસી, દદા, મના, દાના, પુનીદિ................. જિનદેવદેવવાદિ........નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૨૮) સં. ૧૩૧૧ના વૈશાખ વદિ ને શનિવારે શ્રેષ્ઠી સેનાના પુત્ર કીકીએ, હીરચંદ્ર, સહવ (ના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું).
સં. ૧૩૨૯ના જેઠ સુદિ ૧૧ ને રવિવારે શ્રીનાણકીયગચ્છના શ્રેષ્ઠી વીસેટ, તેના પુત્રો મહીચંદ્ર, રાહણ, નરદેવ, પૂનદેવ, સાલ્હા, સાજણ વગેરેએ મહિચંદ્રના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું અને તેની શ્રીધનેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૦) સં. ૧૩૩૦ના મહા વદિ ૫ ને રવિવારે શ્રીખંડેરગચ્છના શ્રીયશેભદ્રસૂરિ.. ...
(૪૩૧) સં. ૧૩૪ના ફાગણ સુદિ ૮ ને રવિવારે ઉપકેશગછના ક્રાચાર્ય સંતાનમાં શ્રીસિદ્ધસેનસૂરિ થયા. શ્રેષ્ઠી કીકાચંદ્ર, સેહડ, જસા અને રાહડ, તેના પુત્ર સમા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org