Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૧૪
પ્રતિમાલેખોને અનુવાદ માતા-પિતાને કલ્યાણ માટે શ્રીષભદેવ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૨૫) (૧) સં. ૧૨ નાણકીયગચ્છના દાદા બહચંદ્રના પુત્ર ઊધિગ, સહદેવ, વજદેવ, તેની બહેન પદમિણિ. ઊધિગના પુત્ર ગુણચંદ્ર, અભયચંદ્ર, સહદેવ, તેની ભાર્યા લખમશ્રી તેના પુત્રો જયકુમાર, આસદેવ, સાઠદેવ, બહુદેવ, તેની ભાર્યા બદેવી, તેના પુત્રો સાજણ, દેવચંદ્ર, દેવકુમારી, મહકુમાર, સુગદેવ વગેરે. ગેગાની ભાર્યા.તેજા.ગોગાના પુત્ર અજપાલ અને નરપાલ, તેના પુત્ર દેવધર અને થેલા, તેના પુત્ર જગદેવ અને જેઠા, તેની ભાર્યો જિનમતિ, તેના પુત્રો કુલધર અને પૂનદેવ તેના પુત્રો ગેગા, આસચંદ્ર, સજશ્રી, તેના પુત્રો જિનદેવ, સાજણ, અભયશ્રી, સમુધરા, પશ્ચિ, તેના પુત્રો પાસચંદ્ર અને જિનચંદ્ર સમગ્ર કુટુંબ સાથે શ્રી મહેન્દ્રસૂરિજીની (મમૂકા) મૂર્તિ ભરાવી અને તેની શ્રી. શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(ર) શ્રી મહેન્દ્રસૂરિજીના ગચ્છમાં શ્રી શાંતિસૂરિજી.
(૩)“ઘણો (આ દશવૈકાલિકની ગાથાનું પદ આપેલું છે. શ્રી મહેન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી શાંતિસૂરિજી આ ગાથા ઉપર વિવેચનાત્મક ઉપદેશ આપી રહ્યા છે. એ ભાવ મૂર્તિમાં કોતરાયે છે.)
સં ૧૩૦૭ ના જેઠ વદિ ૫ ને ગુરુવારે શ્રીખંડેરરચછના શ્રીયશોભદ્રસૂરિના સંતાનમાં શ્રાવિકાઓ દીખુ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org