________________
વરલી, વસંતગઢઃ
૧૧૭ -
(૪૪૧) શ્રીગેડી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું. ૪૭. ચવરલી :
(૪૪ર થી ૪૪) (આ ત્રણે લેખે એક જ મિતિના અને એક જ વ્યક્તિના યાત્રા કર્યા સંબંધે છે.
(૪૪૨-૪૪૩) લેખાંકમાં ૧૯૬૦ના પિષ વદિ ૧૩ ના જ તપાગચ્છના પંશ્રી ડાહ્યાના શિષ્ય જ્ઞાનકુશળ, નયગણિ પ્રેમસાગર નારિંગ બાઈએ સફળ યાત્રા કરી. (૪૪૪ લેખાંકમાં) એ જ દિવસે હવે નયકુશળ અને જશકુશળ વસંતપુરની યાત્રા સફળ કરી. ૪૮, વસંતગઢ :
(૪૪૫) વીરણસના બુદ્ધિશાળી પુત્ર આસધરે પ્રતિમા ધરપ્રતિસ્થ ગચ્છમાં શ્રીનન્નસૂરિજીના ભવનમાં શ્રી આદિદેવની (પ્રતિમા ભરાવી.).
આ મૂર્તિ શ્રીવટસ્થાનમાં પૂર્ણદેવીની સાથે સ્થાપી અને તેની શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫૦૭ના મહા સુદિ ૧૧ ને બુધવારે રાણા શ્રીકુંભકર્ણના રાજ્યમાં વસંતપુરના ચૈત્યમાં, તેને ઉદ્ધાર કરનાર પરવાડ વ્યવહારી ઝગડા, તેની ભાર્યા મેઘાદે, તેને પુત્ર વ્ય. સંડો, તેની ભાર્યા માણિકદે, તેના પુત્રો કાલ્વા, નેતૂ અને જેઠા વગેરેની સાથે તેમજ પોરવાડ વ્યધણસી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org