________________
પીડવાડા
(૩૭૫) સં૦ ૧૪૬૯ ના મહા સુદિ ૬ ના રેજ પોરવાડ કુંપાલની ભાર્યા કામલદેના પુત્ર સંઘવી રત્ના અને ધરણાએ પિતાના કુટુંબના (કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.)
(૩૭૬) સં૦..ફાગણ સુદ ૧ના રોજ પિરવાડજ્ઞાતીય શ્રીકુરપાલે, પોતાની ભાર્યા કામલદેવી (નિમિતે મૂ. ના. ની ગાદી કરાવી.)
(૩૭૭) સં. ૧૫૩૮ના જેઠ વદિ ૧૩ના રોજ શા. પીચા, તેની ભાર્યા માઠા, તેના પુત્ર ભાડા, સામા (વગેરેએ આ સ્તંભ કરાવ્ય.)
(૩૭૮) સં. ૧૫૫૦ના પિષ સુદિ ૧૫ના દિવસે શા. સહજા, તેની ભાર્યા પિમીએ આ બિંબ ભરાવ્યું.
(૩૭૯-૩૮૦–૩૮૩-૩૮૪). [ આ ચાર લેખોમાં એક સરખી વંશાવલીનાં નામ અને જુદી જુદી દેરીને કરાવનાર એક જ પુરુષ છે તેથી તેને અર્થ એકમાં જ આપી દેવામાં આવે છે. જ્યાં ભિન્નતા છે ત્યાં લેખાંકથી વિશદ ભાવાર્થ આપી જણાવાશે
(લેખાંક ૩૭૮–૩૮૦માં) સં. ૧૬૦૩ના મહા વદિ ૮ ને શુક્રવારે શ્રીસહી નગરમાં રાજા શ્રીદુર્જનશલ્યજીના વિજયી રાજ્યમાં–(લેખાંક ૩૦૩-૩૮૪માં) સં૧દરરના ફાગણ વદિ ૧૧ ને શુકવારે શ્રીસીહી નગરમાં મહારાજા ઉદયસિંહજીના વિજયી રાજ્યમાં–પરવાડજ્ઞાતીય ઠારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org