Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 391
________________ પીડવાડા ૧૦૭ શા. વાછા, તેની ભાર્યા ગાંગાદે, તેના પુત્ર શા. કર્મો, તેની ભા. કસમીર દે, તેની પુત્રી રમી વગેરેએ પીંડવાડા ગામમાં શ્રીમહાવીરદેવના મંદિરમાં ખાઈ ગાંગાદેના કલ્યાણ માટે ઢેરી કરાવી અને તપાગચ્છીય કમલકળશસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૩૮૫) સં ૧૬૫૩ના મહા સુદિ ૧૪ના રોજ શા. પહેંચાયણુ, તેની ભાર્યા જસમાઢે, તેના પુત્ર શા. વીરમ, વાછા અને ફળા વગેરેએ કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંગ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૩૮૬) સં૦ ૧૮૭૧ના ફાગણ વદિ ૩ના દિવસે ૫. તેજવિજયજીના શિષ્ય જયવિજયજી, પાતા, સરદેવે મંદિરન કમાડ સિરાહીવાળા સૂથાર નાથુજી પાસે કાવ્યાં. (૩૮૭) (પંદરમી શતાબ્દિ)....ના અષાડ સુદ ૧ના રોજ અજારીના રહેવાસી સમગ્ર સંઘે તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના ઉપદેશથી પેાતાના કલ્યાણ માટે શ્રીસિદ્ધચક્રયત્ર ભરાવ્યું. (૩૮૮) ચંદ્રકુળમાં ધનપાલના પુત્ર સડ્ઝે, તેની માતા હાલ્લાઈકાના ધર્મ (કલ્યાણ) માટે આ બિંબ ભરાવ્યું. (૩૮૯) હાંઈકપુરીયગચ્છના વીર, કીકીના કલ્યાણુ માટે આ બિંબ ભરાવ્યું. (૩૯૦) નાણુકીયગચ્છના દેવનાગે (આ શંખ ભરાવ્યું. ) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446