________________
પીડવાડા
૧૦૭
શા. વાછા, તેની ભાર્યા ગાંગાદે, તેના પુત્ર શા. કર્મો, તેની ભા. કસમીર દે, તેની પુત્રી રમી વગેરેએ પીંડવાડા ગામમાં શ્રીમહાવીરદેવના મંદિરમાં ખાઈ ગાંગાદેના કલ્યાણ માટે ઢેરી કરાવી અને તપાગચ્છીય કમલકળશસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૩૮૫)
સં ૧૬૫૩ના મહા સુદિ ૧૪ના રોજ શા. પહેંચાયણુ, તેની ભાર્યા જસમાઢે, તેના પુત્ર શા. વીરમ, વાછા અને ફળા વગેરેએ કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંગ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૩૮૬)
સં૦ ૧૮૭૧ના ફાગણ વદિ ૩ના દિવસે ૫. તેજવિજયજીના શિષ્ય જયવિજયજી, પાતા, સરદેવે મંદિરન કમાડ સિરાહીવાળા સૂથાર નાથુજી પાસે કાવ્યાં. (૩૮૭)
(પંદરમી શતાબ્દિ)....ના અષાડ સુદ ૧ના રોજ અજારીના રહેવાસી સમગ્ર સંઘે તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિજીના ઉપદેશથી પેાતાના કલ્યાણ માટે શ્રીસિદ્ધચક્રયત્ર ભરાવ્યું. (૩૮૮)
ચંદ્રકુળમાં ધનપાલના પુત્ર સડ્ઝે, તેની માતા હાલ્લાઈકાના ધર્મ (કલ્યાણ) માટે આ બિંબ ભરાવ્યું.
(૩૮૯) હાંઈકપુરીયગચ્છના વીર, કીકીના કલ્યાણુ માટે આ બિંબ ભરાવ્યું.
(૩૯૦) નાણુકીયગચ્છના દેવનાગે (આ શંખ ભરાવ્યું. )
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org