________________
૧૦૮
પ્રતિમાલેખાને ,। અનુવાદ
(૩૯૧) નાણુકીયગચ્છમાં શ્રીશાન્ત્યાચાય ગચ્છીય નાગધરે (આ
બિખ) ભરાવ્યું.
(૩૯૨) ............ગચ્છમાં રુદ્રકિમાટે જજ્જક પુત્ર ( આ
ચાવીશી ભરાવી.)
(૩૯૩) શ્રીવાસુપૂજય ભગવાનનું (ખિંખ ભરાવ્યું.)
૪૫. જનાર :
(૩૯૪)
સં૦ ૧૨૯૭ના વર્ષે શ્રીઋષભદેવ (પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.
૪૬. અજારી:
(૩૯૫)
સ૦ ૧૦૧૮ના વૈશાખ સુર્દિ ૪ના રાજ (આ બિબ ભરાવી પ્રતિષ્ઠા કરી)
(૩૯૬)
સ’૦ ૧૦૯૨ના ફાગણ સુદિ ૯ ને રવિવારે શ્રીનિવૃતિકુળના શ્રીઆસ્રદેવાચાર્ય ના ગચ્છમાં ન ંદિગ્રામ(નાંઢિયાગામ)ના મંદિરમાં સોમાકે, પેાતાની પત્ની સાથે અને તેના પુત્ર સહજીક તેમજ તેના પુત્રો સ’વીરણ અને સહિલા સહિત શ્રીઋષભ જિનેશ્વરની પ્રતિમા ભરાવી.
(૩૯૭)
સ૦ ૧૧૧૮માં નાગરગચ્છના વેત્રલાના પુત્ર વલે (આ
ખિમ ભરાવ્યું.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org