________________
૧૦૯
અજારી
(૩૯૮) સં. ૧૧રમાં વાયડીયગછના આસનાગના પુત્ર અભયકુમારે પોતાના ધર્મ (કલ્યાણ) માટે આ બિંબ ભરાવ્યું.
(૩૯). સં. ૧૧૪૦માં શ્રીનન્તાચાર્યગચ્છમાં દેદા યાચકે આ બિંબ ભરાવ્યું.
(૪૦૦) સં૦ ૧૧૫૮માં માલકગચ્છમાં અંપકવર જસમતીએ આ બિંબ ભરાવ્યું.
(૪૧). સં. ૧૧૬૦ના જેઠ વદિ રના રોજ તલહે આ બિંબ ભરાવ્યું.
(૪૦૨) સં૧૧૬રમાં ફના શ્રાવકે વૈદ્ય પાસરના કલ્યાણ માટે આ પ્રતિમા ભરાવી.
(૪૩) સં. ૧૧૬૮ના જેઠ વદિ ૩ ના રોજ શ્રી બ્રાહ્મણગચ્છમાં શ્રીઆસ્રદેવસૂરિ......દાદા પાસરિ, કવડિ, પાજા, અભયકુમાર, વીરદેવ વગેરે પુત્રોએ, વ્યવહારી પિતા બ્રહ્મના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.
(૦૪) - સં ૧૧૧૯૪ ના વિશાખ સુદિ ૯ ના રોજ શ્રીફકેશગચ્છમાં પાપણાની ભાર્યા પહેદેવીએ આ પ્રતિમા ભરાવી.
(૪૦૫) સં. ૧૧૯૪ ના વર્ષે શ્રીજિનચંદ્રસૂરિના સંતાનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org