________________
૧૭
ભૂગલા કરતા હતા. તેમના જન્મથી લઈને ૩૭મા વર્ષે તેમની ઉલ્લાસભરી પાષાણની પ્રતિમા પૂર્ણરાજ નામના રાજાએ ભરાવી અને જેની શ્રીકેશી નામના ગણધરે પ્રતિષ્ઠા કરી, તે મુંડસ્થલ તીર્થમાં રહેલા તે જિનેશ્વર ભગવાન જયવંતા વતે છે.
સં. ૧૪ર૬ સંવત્ વીર જન્મથી ૩૭. શ્રી દેવા, જારૂ, પૂ .ભરાવી.
(૪૯). સં. ૧૪ર૬. ના વૈશાખ સુદિ ૧ ને રવિવારે મુંડથલ નામના શ્રી મહાવીર ભ૦ના પ્રાસાદને શ્રીકરંટગચ્છના નન્નાચાર્યના સંતાનીય શ્રીકક્કસૂરિના પટ્ટધર શ્રીસાવદેવસૂરિએ (ઉપદેશ આપી) જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રાસાદ ઉપર કલશ અને દંડની, દેવકુલિકાનાં ચોવીશ તીર્થકરોની, અને એ દેવભવનના મધ્યમાં બીજા બિબેની પણ પ્રતિષ્ઠા કરી.
(૫૦) સં. ૧૪ર૬ ના વૈશાખ સુદિ ૧ ને રવિવારે મુંડસ્થલ ગામમાં જીસ્વામી શ્રી મહાવીર ભવના મંદિરને પિોરવાડજ્ઞાતીય ઠકુર મહિપાલની ભાર્યા રૂપિણિના પુત્ર શ્રીપાલે જીર્ણોદ્ધાર કરાવ્યું અને મહાવીર સ્વામીને પ્રાસાદ ઉપર લશ (ધજા) દંડ અને દેવકુલિકાના ચોવીશ બિબોની પ્રતિષ્ઠા કરાવી.
૪. આ લેખ, ભગવાન મહાવીર આબુ ઉપર છદ્મસ્વકાળમાં આવ્યા હતા એ સંબંધે પ્રકાશ ફેંક છે જે વિદ્વાનો માટે શોધનો વિષય થઈ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org