Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
સેલવાડા-લેરલ
(૧૮૯) સં. ૧૭૪૫ના વૈશાખ સુદિ ૩ના દિવસે શ્રીષભદેવ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીપૂજ્ય શ્રીસકલચંદ્રજીએ પ્રતિષ્ઠા કરી.. ૧૭. લેરલ:
' (૧૯૦) સં. ૧૫૫૭ના વૈશાખ સુદિ ૧૦ ને બુધવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય સેની ગણાની ભાર્યા ધનના પુત્ર સોઆ દની ભાર્યા નામે ફકીએ, પુત્રો સો ગદા, સોઇ જવા વગેરે કુટુંબ સાથે કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ પૂર્ણિમાગીય શ્રીગુણતિલકસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની બેરસદ્ધિ (બારસદ) ગામમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
' (૧૯૧). સં. ૧૫૭૧ના માહ વદિ ૨ ના દિવસે રેહિડાના રહેવાસી પિરવાડજ્ઞાતીય ગા. જાવડની ભાર્યાની પુત્રી નામે જાનીએ શ્રી આદિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૨) સં. ૧૬૪૪ના જેઠ સુદિ ૧૨ ને સોમવારે શ્રાવિકા જસમાએ શ્રીકુંથુનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૯૯૩) સં. ૧૭૬૧ના વૈશાખ વદિ ૧ ગુરુવારે શ્રીસ્તંભતીર્થ (ખંભાત)ના રહેવાસીએ શ્રીપાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org