Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
સંદર
re
ભતીર્થ [ખંભાતના] રહેવાસી આશવાલજ્ઞાતીય સોની જિણીઆની ભાર્યા ભાચીના પુત્ર સેા॰ જીવાની ભાર્યાં નામે છવાદેએ, પુત્રો વછા, સ’ગ્રામ, મેઘજી વગેરે કુટુંબની સાથે શ્રીપદ્મપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૮૨)
સ૦ ૧૫૭૯ના ફાગણુ સુદિ ૫ ને સોમવારે વૃદ્ધશાખીય આશવાલનાંતીય શા. ઠાકરશીના ભાર્યા પચીના પુત્રો વરદ અને હાસા; તેમાં વરદની ભાર્યા જીવણના પુત્રો સંગ્રામ, તેજા, લહુઆ, નાંઇયા, ગાંગા, નરપતિ અને હાંસા, તેની ભાર્યાં લીલાદેના પુત્ર આણુ દે, કમલથી અને ભૂપતિના પુણ્યાર્થે શ્રીશીતલનાથ ભ॰નું જિંખ ભરાવ્યું અને તેની શ્રીઆગમગચ્છના ભટ્ટારક શ્રીશિવકુમારસૂરિએ ચતુવતિપટ્ટમાં પ્રતિષ્ઠા કરી. સાઈ સે. હા ૧૧ ૭ મહેસાણાના રહેવાસી........
શ્રીવિજયદાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૫. રેવદરઃ
(૧૮૩)
સ૦ ૧૨૬૧ના જેઠ સુદિ ૧૩ ને મંગળવારે શ્રેષ્ઠી વીસલે માતા શ્રીમતીના કલ્યાણ માટે ભ૦ મહાવીરસ્વામીનું બિખ ભરાવ્યું.
(૧૮૪) સ૦ ૧૫૦૩ના માગશર સુદિ ૬ ને દિવસે પાવાડજ્ઞાતીય હાપાની ભાર્યા હીમાદેની પુત્રી શ્રાવિકાએ શ્રીસુમ
૭ આ કા પ્રતિમાના વજનના નિર્દેશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org