SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર re ભતીર્થ [ખંભાતના] રહેવાસી આશવાલજ્ઞાતીય સોની જિણીઆની ભાર્યા ભાચીના પુત્ર સેા॰ જીવાની ભાર્યાં નામે છવાદેએ, પુત્રો વછા, સ’ગ્રામ, મેઘજી વગેરે કુટુંબની સાથે શ્રીપદ્મપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૧૮૨) સ૦ ૧૫૭૯ના ફાગણુ સુદિ ૫ ને સોમવારે વૃદ્ધશાખીય આશવાલનાંતીય શા. ઠાકરશીના ભાર્યા પચીના પુત્રો વરદ અને હાસા; તેમાં વરદની ભાર્યા જીવણના પુત્રો સંગ્રામ, તેજા, લહુઆ, નાંઇયા, ગાંગા, નરપતિ અને હાંસા, તેની ભાર્યાં લીલાદેના પુત્ર આણુ દે, કમલથી અને ભૂપતિના પુણ્યાર્થે શ્રીશીતલનાથ ભ॰નું જિંખ ભરાવ્યું અને તેની શ્રીઆગમગચ્છના ભટ્ટારક શ્રીશિવકુમારસૂરિએ ચતુવતિપટ્ટમાં પ્રતિષ્ઠા કરી. સાઈ સે. હા ૧૧ ૭ મહેસાણાના રહેવાસી........ શ્રીવિજયદાનસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૫. રેવદરઃ (૧૮૩) સ૦ ૧૨૬૧ના જેઠ સુદિ ૧૩ ને મંગળવારે શ્રેષ્ઠી વીસલે માતા શ્રીમતીના કલ્યાણ માટે ભ૦ મહાવીરસ્વામીનું બિખ ભરાવ્યું. (૧૮૪) સ૦ ૧૫૦૩ના માગશર સુદિ ૬ ને દિવસે પાવાડજ્ઞાતીય હાપાની ભાર્યા હીમાદેની પુત્રી શ્રાવિકાએ શ્રીસુમ ૭ આ કા પ્રતિમાના વજનના નિર્દેશ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy