________________
પ્રતિમાલેખાના અનુવાદ
૩૦૧૧૧) ખરચીને જીરાવલાથી ખીલ લીધું. વના, કા. લા, શા.........આસ, નરસંઘ.............શા. જયતા, શા. રામજી, ............કુ....કામ કરાવ્યું. જો સીહરંગ ભાપૂ રાજા જીવા. (૧૭૮)
૪૮
૧૪. ભાંમરાઃ
સ૦ ૧૪૨૨ના અષાડ વિદ ૧૧ ને ગુરુવારે વરસલના પુત્રો સ॰ નરસી, રાઉલ, જેતાના પુત્ર ભૂમિનું દાન કર્યું..
(૧૫૯)
સ૦ ૧૫૨પના મહા બંદ ૧૧ ને મગળવારે એશવાલવશીય સાંહૂ સખાના ગાત્રમાં શા. સદ્નની ભાર્યો સોનલદેના પુત્ર દેવદત્ત, ભાયો રત્નાઈના પુત્ર શા. હર્ષાની સાથે રત્નાઈના પુણ્યાર્થે શ્રીવિમલનાથ ભ॰નું મિત્ર ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનસુ ંદરસૂરિના પટ્ટધર શ્રીજિનહ સૂરિએ પ્રતિષ્ઠા કરી.
રાય શ્રી. જાજો....
(૧૮૦)
સ૦ ૧૫૪૪ના મહા સુઢિ ૧૩ ને રિવવારે આશવાલવંશીય કર્મ ક્રિયાગાત્રના શા. દેવાના પુત્ર શા. ધીરાની ભાર્યા ધીરાદેના પુત્ર શા. સોનપાલે, ભાર્યાં પૂતલિના પુત્ર શા. મેઘરાજની સાથે પેાતાના પુણ્યાર્થે શ્રીશીતલનાથ ભ॰નું ખિંખ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનસાગરસૂરિના પટ્ટધર શ્રીજિનસુંદરસૂરિના પટ્ટધર શ્રીજિનહર ગુરુએ પ્રતિષ્ઠા કરી.
(૧૮૧) સ૦ ૧૫૬૩ના વૈશાખ સુદિ ૬ ને શનિવારે શ્રીસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org