SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જીરાવલા ઝાંઝણુની ભાર્યા સ્યાણીના પુત્ર વાઘાની ભાયો હરમૂના પુત્ર ધર્મશી, નરશી, ભાઈ ઘાવાની ભાર્યા ઉમાદેના પુત્રો હરદાસ અને સુહતાની સાથે હમેશાં પ્રણામ કરે છે. (૧૭૩) સ૦ ૧૫૩૪ના વૈશાખ સુદ ૧૦ ને સેામવારે શ્રીકાર૮ગચ્છીય શ્રીનન્તાચાર્ય સતાને શ્રીકક્કસૂરિના પધ......... (૧૭૪) સ૦ ૧૫૩૪ના ચૈત્ર વદિ ૧૦ના દિવસે સંઘવી સાંડા શા.........મૂલસિંગ, શા. ખરસિંગના પુત્ર શા. નીહા, પુના, સાહલા ગોત્રના પુત્ર લુણુ અને લખમણુ. (૧૭૫) સં૰૧૫૩૪ના ચૈત્ર દિ ૧૦ ને ગુરુવારે શ્રીધમ ઘાષગચ્છમાં નાહરગોત્રીય સં॰ સીડની સાથે શા. લાલાના પુત્ર લીલાના પુત્ર રાયમલ, પુત્ર ઠાકર. (૧૭૬) સ૦ ૧૮૫૧ના અષાડ સુઢિ ૧૫ના દિવસે સકલ પંડિત શિામણિ ૫૦ જિર્ણોદ્રસાગર ગણિના શિષ્ય ૫ આગમ સાગરના શિષ્ય ૫૦ લે......સાગરના શિષ્ય ઢાલતસાગરના શિષ્ય ૫૦ પ્રમુખ શ્રીજ્ઞાનસાગર મહારાજ ૫૦ શ્રીસ ધસાગર ગણિ...................૫૦ દલપતસાગર ૫૦ ખાંતિસાગર કેસર............તપાગચ્છીય............ ૪૭ (૧૭૭) ૦ ૧૮૫૧ના અષાડ સુર્દિ ૧૫ ને દિવસે સકદ્મભટ્ટારક પુરંદર ભટ્ટારક...............સુરીશ્વરે જીરાવલા પાર્શ્વનાથ મમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. ગ્રેગેંદ્ધાર કરાવવા માટે શ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy