________________
૪૬
મીઠા, રતના વગેરે એ મદિર કરાવ્યું........
(૧૬૮)
સ૦ ૧૪૯૫ના ફાગણ માસમાં તપાગચ્છના બૃહતપૌષધ [શાખીય ?] શ્રીજયશેખરસૂરિ......પ શિવકુમાર ....ગણિ હંમેશાં (પ્રણામ કરે છે).........ભાઈ નેહલે શ્રીજીરાવલા મદિરમાં.........
પ્રતિમાલેખાને અનુવાદ
(૧૬૯)
સં૦ ૧૪૯૭ના ચૈત્ર સુદિ ૧૫ના 'દિવસે શ્રીધમ ઘાષગચ્છમાં ભ॰ શ્રીપદ્મસૂરિના શિષ્ય..............શિષ્ય મુનિ
પદ્મસાગર.
(૧૭૦) સ્વસ્તિ સ૦ ૧૫૦૮ના અષાડ સુદિ ૧૨ ને શનિવારે સૂ॰ ડાલા, સુડા નરસી, ભીમા, માંડણુ, સાંડા, એપા, મેરા, મોકલ, પાંચા અને સૂરા હંમેશાં કુટુંબ સહિત અષ્ટાંગ પ્રણામ કરે છે.
(૧૭૧)
સ૦ ૧૯૧૫ના ફાગણુ સુદિ ૮ ને શનિવારે શ્રીતળાજાના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય ઠંકુર છની ભાર્યા સરસઈના પુત્રો પિતા અરજણ અને માતા મીણના પુત્રા ૪૦ વીસા અને ચૂડાએ શ્રીશાંતિનાથ ભ॰ જેમાં મુખ્ય છે એવા ચતુર્વિ શતિપટ્ટ કરાવ્યા અને તેની શ્રીપૂર્ણિમાપક્ષીય શ્રીસાધુરત સૂરિના પટ્ટધર શ્રીસાધુસુંદરસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક સંઘે પ્રતિષ્ઠા કરાવી.
(૧૭૨) સં૦ ૧૫૩૩ના પોષ સુદ ૧૦ ને સેામવારે શ્રેષ્ઠી
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International