________________
જીરાવલા
ધનરાજ વગેરે સંઘની સાંનિધ્યે શ્રી પાર્શ્વનાથ ભવના ચરણમાં ત્રણે કાળ નમસ્કાર થાઓ... ...
દેવશ્રી જીરાવલાના સેવક મહારાજ સહસા નમસ્કાર કરે છે.
(૧૬૪) સં. ૧૪૨ના પિષ વદિ ૧૦ ને બુધવારે શ્રીચંદ્રગચ્છમાં તપા ભટ્ટારક શ્રીજયશેખરસૂરિના પટ્ટધર શ્રીવયસૂરિના પટ્ટધર શ્રીહેમતિલકસૂરિના પટ્ટધર શ્રીરત્નશેખર સૂરિના પટ્ટધર શ્રીપૂર્ણચંદ્રસૂરિના પટ્ટધર પ્રગટપણે શ્રેષ્ઠ એવા શ્રીરત્નસાગરસૂરિ વગેરે પરિવારની સાથે શ્રીહેમહંસસૂરિએ શ્રી પાર્શ્વનાથ ભટ ને ભક્તિપૂર્વક વાંદતાં તેઓ હમેશાં પ્રણામ કરે છે. પુણ્યપ્રભગણિ, વજમેરુગણિ, લક્ષમીસાગર મુનિ, યતિ પં. રત્નસુંદર ગણિની યતિની વગેરે. ચ૦ નાલ્હાના પુત્ર ચ૦ ઠાકુરસિંહ સંઘમાં આવ્યા.
સં. ૧૪૨ના માગશર વદિ ૧૪ ને રવિવારે ઘંઘાવંશના કુળમાં આડની ભાર્યા બાઈ અહવદેની પુત્રી બાઈ અમકૃએ શિખર કરાવ્યું તેની હમેશાં એલગ-સેવા કરે છે.
અમએ શિક અડની ભાર વદિ ૧૪ ને
સં૦ ૧૪૯૨ના ..ભટ્ટારક શ્રીજયશેખરસૂરિ નારચંદ્ર, વૂછા ગણિ, દિનશેખરનાથ હમેશાં પ્રણામ કરે છે.
(૧૬૭) સ્વસ્તિશ્રી સં. ૧૪૯૭ના માગશર સુદિ ૬ ને બુધવારે શ્રીઅમદાવાદના રહેવાસી મંત્રી જેસંગના પુત્ર મં. માડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org