Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
હe
પ્રતિમાલેખોનો અનુવાદ
(૩૬૨) સં૧૬૫૯ના ભાદરવા સુદિ ૭ને શનિવારે શ્રીદ્યગેત્રમાં શ્રીસવિયાવિગેત્રવાળા મંત્રીશ્વર ત્રિભુવન તેના પુત્ર પૂના, તેના પુત્ર મુહતા દાદા, તેના પુત્ર મુ. ખેતસી, તેના પુત્ર મુ. નીસલ અને રાઈમલ. તેમાં નસલના પુત્ર મુ. શ્રીહરિજન, તેના પુત્ર મુ. પતા, ગઢસિ, ગષા અને કેકસ. તેમાં મૂતા પતાના પુત્ર મુ. નારાયણ, સાકૂલ, સૂજા, શિંઘા અને સહસા. તેમાં મુ. નારાયણને ઉશણ (ઇંદ્ર-અહીં રાજા) શ્રીઅમરસિંહજી માયાવીરે નાણું ગામ આપ્યું. તે મુહતા નારાયણે એક અરટ સાઈરાવ (નામે) ભગવાન શ્રી મહાવીર દેવની સત્તરભેદી પૂજા, સારસંભાળ, કેસર અને દીવેલ માટે આપે.
હિંદ ગામના ઘણું જે (આ દાન) ઉથાપશે તેને ગાયના સમ છે (એટલે ગાય માર્યાનું પાપ છે) અને મુસલમાન જે ઉથાપશે તેને સૂવરના સમ છે.
વળી પાસેના રજપૂતે પણ આ ઉથાપે, જે નાણું ગામનું ચદીયા ગામ ની બલાણે છે અને બીજું સીવાણાગામ જાય (કબજે કરે તે તેને બહેન-બેટી છુંઘા જેટલું પાપ છે. તે (જેના કબજામાં છે) ઉથાપે પણ બીજે જે ઉથાપશે તેને ગધેડાની ગાળ છે.
મેહતા નારાયણ, જેની ભાય નવરંગદે, તેના પુત્ર પૃથીરાજ, દૂજણશલ્ય, રામદાસ, લહમીદાસ અને પુત્રી
૧૧. અત્યારે મૂ, ના. આદીશ્વર ભગવાન છે. પહેલાં તેજ સ્થળે મુ. ના. મહાવીરસ્વામી હતા, એમ આ લેખ ઉપરથી જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org