Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખોને અનુવાદ તેની ભાર્યા છે પદમણિના પુત્ર વછરાજ.... (આ દિંગરીય મૂર્તિ કાંઈથી અહીં આવેલી હોય એમ લાગે છે.)
(૩૫૫) સં. ૧૫૧૫ના મહા સુદિ ૧૫ના દિવસે એશવાલવંશના લાડાગોત્રવાળા શા. ઝ, શ્રાવિકા કપૂરી, તેના પુત્ર શા. વીરપાલે, પિતાની ભાર્યા ગાંગી, તેના પુત્ર પનવેલ, કર્મસી, ભાઈ દીલ્હા વગેરે સાથે, શ્રીસંભવનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૬) સં. ૧૫૩૦ના મહા વદિ ૬ના રોજ પિરવાડજ્ઞાતીય વેપારી ચાહડ તેની ભાયો રણ, તેના પુત્ર વ્યક વિટાએ, તેની ભાર્યા બૂટી, તેના પુત્ર વ્ય. વેલા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે ચંપુરા ગામમાં શ્રી સંભવનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રીલમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૫૭) સં. ૧૫૩૪ના મહા સુદિ ૯ના રોજ ઓશવાલજ્ઞાતીય ગાદહીયા શેત્રવાળા શા. કેહા, તેની ભાર્યા રતનાદે, તેના પુત્ર આકાએ, તેની ભાર્યા યસ્માદે, તેના પુત્ર હરાજા અને વડમેરા વગેરે સાથે, શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીઉકેશ(ગચ્છના) કદાચાર્યસંતાનીય શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૫૮) સં. ૧૫૭૨ના વૈશાખ સુદિ ૫ ને સોમવારે એશિવાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org