________________
૧૦૦
પ્રતિમાલેખેને અનુવાદ ઈંદ્રાવતી. એમ પાંચ છે. નારાયણની બીજી ભાર્યા નવલાદેના. પુત્ર જયવંતની સાથેને (આ ગામ આપ્યું છે, તે સમયે ઉપકેશગરછીય ભટ્ટારક શ્રીસિંહસૂરિની વિદ્યમાનતામાં વાચક શ્રી જ્ઞાનસુંદરના શિખ્ય ચાંપાએ આ લેખ લખે.
આ છમાંથી કોઈને ભૂસે, ભૂંસાવે, તેને ત્રણે ભવનું પાપ છે.
(૩૬૩). (૧) શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરી.
(૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરી.
(૩૬૪) ગામ નાણું, બદણાનું દાપુ (લાગો) લાગે છે. તે કરનાર મુહતા શ્રીનારાભણના પુત્ર પૃથ્વીરાજે નકકી કર્યું છે.
- સાધુ છૂહરા, બુધા, સાહણું વગેરે સમગ્ર મહાજને ચારણ, નરેન્દ્ર અને સૂર્યચંદ્રની સાખે પહેલી એની પંક્તિ માં જણાવેલ છે તેમને (ઘર) સુખે બેઠા બેઠા લાગે ભરી આવો–તેની આ આજ્ઞા છે. ૪૪. પીંડવાડાઃ
નીરાગ ભાવ વડે જેમનું સર્વજ્ઞપણું જણાય છે, એવા જિનેશ્વર ભગવાનનું પવિત્ર રૂપ જાણીને સેવક યશોદેવે
..................આ ક્ષેત્રમાં જિનેશ્વર ભગવાનનું ઉત્તમ યુગલ (જેડી) બનાવ્યું. સેંકડો ભવની પરંપરાથી ઉપજેલા મોટા કર્મના ભારને..................(નાશ કરવાના હેતુથી) ભગવાન ઉપરની શ્રદ્ધા માટે અને શુદ્ધ-સમ્યગૂજ્ઞાન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org