________________
બ્રાહમણવાડા
GS:
(૨૮૯) સં. ૧૫૧ના માગશર સુદિ ૫ ને દિવસે પરવાડજ્ઞાતીય શેઠ છાડા, તેની ભાર્યા ખેડૂ, તેમના પુત્રો હરપાલ તથા લાખાએ, પિતાની ભાર્યા અલૂ અને પુત્ર ગેમ સાથે બ્રાહ્મણવાડમાં શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આ એક દેરી કરાવી.
(ર૯૦) સં૧૫૧ન્ના માગશર સુદિ પને દિવસે પિરવાડ જ્ઞાતીય શેઠ રાજા, તેની ભાર્યા રામદે, તેમના પુત્ર શેઠ હીરાએ પિતાની સ્ત્રી રુડી, તેમના પુત્રો દેપા, ધર્મા, દલા, ધાંધલ) વગેરે કુટુંબ સાથે શ્રી બ્રાહ્મણવાડ તીર્થમાં આ દેરી કરાવી.
(૨૯) સં. ૧૫૧૯ના વૈશાખ સુદિ ૧૩ ને દિવસે પરવાડજ્ઞાતીય શેઠ ધના, શેઠ બાહા, તેના પુત્ર સંઘવી મીઠાએ, પિતાની ભાર્યા સરસ્વતી તથા થડસીની સાથે શ્રીબ્રાહ્મણવાડમાં શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં આ દેરી કરાવી.
(૨૨) સં. ૧૫૧ન્ના માગશર સુદિ પ ને દિવસે પરવાડ જ્ઞાતીય શેઠ વરદા, તેની ભાર્યા માણેકદે, તેમના પુત્ર ખાખા તેની ભાર્યા જયતુ, તેમના પુત્ર શેઠ વરડાએ, પિતાની ભાર્યા કમાદે અને પુત્ર પાહાની સાથે શ્રીબ્રાહ્મણવાડના શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં આ દેરી કરાવી.
(૨૯૩) સં. ૧૫૧ન્ના માગશર સુદિ ૧૧ (૫)ના દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org