________________
93
પ્રતિમાલેખાના અનુવાદ
(૨૮૫)
સ૦ ૧૫૧૯ના માગશર સુદિ ૫ ને દિવસે વીરવાડાનિવાસી પારવાડજ્ઞાતીય શેઠ સાગર, તેની ભાર્યો લક્ષ્મી, તેના પુત્ર શેઠ ગદા, તેની ભાર્યા દેવલદેના પુત્ર શેઠ દેવાએ, પેાતાની ભાર્યો તથા પુત્ર ખાખર આદિ કુટુંબ સહિત શ્રીબ્રાહ્મવાડ મહાતીર્થમાં આ દેરી કરાવી.
(૨૮૬)
સ૦ ૧૫૧૯ના માગશર સુદિ પના દિવસે પેારવાડજ્ઞાતીય સંઘવી સેામા, તેની ભાર્યો મūોદરી, તેના પુત્ર સંઘવી દેવાએ, પેાતાની ભાર્યા દાડિમઢે સાથે શ્રીબ્રાહ્મણવાડમાં શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં આ દેરી કરાવી.
(૨૮૭)
સ્વસ્તિ સ’૦ ૧૫૧૯માં પનાસીયાનિવાસી પારવાડજ્ઞાતીય મંત્રી ઝંઝા, તેની ભાર્યો થાવલદે, તેમના પુત્ર મંત્રી કૃપાએ પેાતાની સ્ત્રી કામલદે, તેમના પુત્ર ગહિંદા, કુંભા વગેરે સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીબ્રાહ્મણવાડ મહાતીર્થ માં આ દેરી કરાવી.
(૨૮૮)
સં૦ ૧૫૧૯માં વીરવાડાનિવાસી પેરવાડજ્ઞાતીય શેઠ ગદા, તેની ભાર્યા દેવલદે, તેમના પુત્ર શેડ સેગાએ, પેાતાની ભાષા શૃંગારદે અને પુત્ર આથા વગેરે કુટુંબ સાથે શ્રીબ્રાહ્મણવાડ મહાતીર્થ માં આ દેરી કરાવી અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિજી એ પ્રતિષ્ઠા કરી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org