Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૮
૫. સહુવાડા ;
પ્રતિમાલેખાના અનુવાદ
( ૧૨ )
સં૦ ૧૫૭૬ના અષાડ સુદિ ૯ને રવિવારે કા. વ્યાપારી નીસલની ભાર્યો નાગૂ, તેના પુત્ર કેલ્હાની ભા) અખ઼, તેના પુત્રો ભીમા અને તેજા, તેમાં ભીમાની ભાર્યા રુખમણુએ અને તેજાની ભાર્યા તારૂએ પેાતાના કુટુંબના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ॰ નું મિમ હુમી-પુર ગામમાં ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય ક૦ (કાલીવાલ) ભટ્ટારક શ્રીવિદ્યાસાગરસૂરિના પટ્ટધર આચાર્ય શ્રીલક્ષ્મીતિલકસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
( ૨૨૩ ) સ॰ ૧૬૫૭ના સુદિ ૩ના દિવસે શ્રીપેથાએ પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છીય શ્રીવિજયદાનસૂરિના શિષ્ય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૨. મેડાઃ
( ૨૨૪)
સ’૦ ૧૦૭૪ વૈશાખ સુદ્ધિ ૪ ના દિવસે શા.......... (૨૨૫)
સ૦ ૧૫૩૨ના વૈશાખ સુદિ ૧૨ ને ગુરુવારે કેરગામના રહેવાસી પેારવાડજ્ઞાતીય વ્યાપારી સામાની ભાર્યા સાનલદેના પુત્ર ન્યા. લાખાએ પેાતાની ભાયા લખમાદે, તેમના પુત્રો બ્યા, લુપા, લુભા, જેસા અને પેથા વગેરે કુટુંબની સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભ॰ નું ખિંખ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org