________________
તેલપુર–વીરવાડા
હs
(ર૭૫) સં. ૧૯૩૫ના વૈશાખ સુદ ૫ ના દિવસે શ્રીશિવસદન રાજાના રાજકાળમાં સણવાડા ગામમાં શ્રી કમળકલશ શાખાના શ્રીયશોભદ્રસૂરિએ સમસ્ત સંઘ સાથે શ્રી શાંતિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી. ૩૩. તેલપુરઃ
(૨૭૬) સં. ૧૫૨૧ ના માહ સુદિ ૧૩ ને ગુરુવારે તેલપુર ગામમાં તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિએ શ્રી આદિનાથ ભગવાનના પરિકરની પ્રતિષ્ઠા કરી. ૩૪. વીરવાડા
(૨૭૭) સં૧૪૧૦ ના વર્ષે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી મહણ, તેની ભાર્યા કપૂરાદે, તેના પુત્ર જગમાલે, પિતાની ભાયા મુક્તાદે, તેના પુત્રો કડૂયા અને દેલ્હાની સાથે વિરવાડાગામમાં શ્રી મહાવીર ભગવાનના ચિત્યમાં ઉદ્ધાર કરાવ્યું અને કચછાલીવાલગચ્છના ભટ્ટારક શ્રીનરચંદ્રસૂરિને પટ્ટધર શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
(૨૭૮) સં૧૪૭૫ ના મહાસુદિ ના ૧૧ ને શનિવારે ડિડિલગામમાં શ્રી મહાવીર ગેબ્રિકના શ્રેષ્ઠી દ્રોણીયાસંતાનના પોરવાડજ્ઞાતીય વ્યક કુર, તેની ભાય રામી, તેના પુત્ર માલા, તેની ભાર્યા જીવલ તેના પુત્ર પાહાએ, મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનથી અલંકૃત ન પ્રાસાદ કરાવ્યું અને તેની બૃહદ્ગીય પિપલાચાર્ય શ્રી શાંતિસૂરિના સંતાનીય ભટ્ટારક શ્રીવીરદેવસૂરિના પટ્ટધર શ્રીવીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org