Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખાના અનુવાદ
કર
પતિના કલ્યાણ માટે બૃહત્તપાગચ્છીય શ્રીઉયસાગરસૂરિના ઉપદેશથી શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઢેરી કરાવી. સંઘવણુ કરમાઇની પુત્રી માંગી પ્રણામ કરે છે. સંધવી કાન્હાની પુત્રી.........(પ્રક્રમતી)ની પુત્રી કરમાઇ હંમેશાં પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરે છે. (૨૩૭)
સં ૧૫૫૬ ખીજા જ્યેષ્ઠ સુદિ ૧ ને શુક્રવારે મહારાજશ્રી રાણાજીની કૃપાથી પારવાડજ્ઞાતીય સંઘવી સમરાની ભાર્યો પદમાઇના પુત્રરત્ન સંઘવી દેવા આદિ પેાતાના કુટુ ખથી યુક્ત સંઘવી સચવીરે પેાતાના કલ્યાણ માટે શ્રીજગન્નાથ (જીરાવલા પાર્શ્વનાથ ભગવાન) ના મંદિરમાં દેરી કરાવી અને તેની ભટ્ટારક પ્રભુ શ્રોહેમવિમલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૩૮)
મડાર ઠેકાણુ ૮ નાંદિયા
નખર ૪૬ :
સ્વસ્તિ શ્રી રાજસાહેબજી શ્રીજૈતસિંહજી તથા કુંવરજી શ્રીઅચલસિંહજીના શાસનમાં, ગામ મીરપુરમાં ચાર જિન
૮. નદિયાના ઢાકાર, સિરાહી રાજ્યના તદ્દન નજીકના ભાયાત છે, નાંદિયા અમુક ગામના તાલુકા છે. હમીરગઢનું આ સ્થાન અત્યારે નાંદિયાના ઠાકારના તાબામાં નથી; સિરાહી રાજ્યમાં ખાલસા કરાયુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org