Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખોને અનુવાદ ભરાવ્યું અને તેની ઉપકેશગચ્છના શ્રીકકકસૂરિના પટ્ટધર શ્રીદેવગુપ્તસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫૩૩ના વૈશાખ સુદિ ૧૨ ને ગુરુવારે પિરવાડ સંઘવી સોનાની ભાર્યા હર્ષના પુત્ર સં૦ છણકે, ભાર્યા જાસલદેના પુત્ર જીવા વગેરે કુટુંબ સાથે સં. પાસાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના સંતાનીય શ્રી લક્ષ્મીસાગસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫૩૫ના માહ માસમાં શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ગાગાની ભાયોં ગંગાદેની પુત્રી કે જે શ્રેષ્ઠી ધનાની ભાર્યા હતી, તે ગાઈ નામની બાઈએ પોતાના પુત્રો પૂજા અને ચૂંટાની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધતપાગચ્છીય ભટ્ટારક શ્રીજિનરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૫૩૫ના માહ સુદિ ૫ના દિવસે ડીસાવાલજ્ઞાતીય મંત્રી જૂઠાની ભાર્યા અમકૃના પુત્ર મં. ભેજાએ, ભાઈ બહૂઆ, પિતાની (ભેજાની) ભાર્યા મચકૂના પુત્ર નાથા વગેરે કુટુંબ સાથે શ્રી શાંતિનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૯૧) સં. ૧૬૨૪ના ફાગણ સુદિ ૩ ને રવિવારે વીશા પોરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી મગૂની ભાર્યો કરમાઈના પુત્ર શ્રેષ્ઠી ઠાકરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org