Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૨૪
પ્રતિમાલેખોના અનુવાદ
(૭૯)
સ’૦ ૧૫૦૪ના વૈશાખ સુદિ ૭ના દિવસે શ્રીમાલજ્ઞાતીય સુ. પાપાની ભાર્યા ચમકુ, જે દેવાની ભાર્યો દેવલદેની પુત્રી હતી, તેણે શ્રીવાસુપૂજ્ય ભત્તું ખિમ ભરાવ્યું અને તેની શ્રી (કેાઈ પણુ) સૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૮૦)
સ’૦ ૧૫૦૫માં સિદ્ધપુરના રહેવાસી પેારવાડ શ્રેષ્ઠી ડુંગરની ભાર્યા રૂદીના પુત્રો મહીપાલ અને રત્નાએ, (ક્રમશ:) ભાર્યાં અમક્ અને કડૂ, તેના પુત્ર નગા વગેરે કુટુંબ સાથે શ્રીસુમતિનાથ ભત્તું ખિંખ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજયચ'દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૮૧)
સ૦ ૧૫૦૬ના માહુ............
(૮૨)
સં૦ ૧૫૦૮ના જેઠ સુદ્ધ ૧૩ ને બુધવારે માંભગેાત્રવાળા આસવાલજ્ઞાતીય શા. તીલ્હાની ભાર્યા તારાદેના પુત્રો શા, તિહુણા અને શા. પદ્માએ, પિતાના નિમિત્તે અને પેાતાના કલ્યાણ માટે શ્રીસુવિધિનાથ ભ॰તુ મિંખ ભરાવ્યું અને મલધારી ભટ્ટારક શ્રીગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૮૩)
સ૦ ૧૫૦૯ના ચૈત્ર વદમાં શ્રી શ્રીમાલજ્ઞાતીય પિતા સાયર અને માતા રેાલલદેવીના કલ્યાણ માટે અને પેાતાના કલ્યાણ માટે પુત્ર જયસિંહૈ જીવિતસ્વામી શ્રીધનાથ ભ૦ ની પંચતીથી ભરાવી અને તેની પિપલગચ્છના ત્રિભવીયા શ્રી ધર્મ શેખરસૂરિએ વૈશાખ માસમાં થિરપદ્ર(થરાદ)માં પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org