Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
જીરાવલા
૩૧
શ્રાવકની મૂર્તિ નીચે “ શ્ર. સાજણુ ” અને શ્રાવિકાની મૂર્તિ નીચે “રાહૂ ” લખ્યું છે. (૧૧૨)
સ. ૧૩૫૧માં શ્રીબ્રહ્માણુગચ્છના મંદિરમાં મડાહુડીય શ્રેષ્ઠી પુનઃસીહની ભાર્યા પદમલના પુત્ર પદ્મમસિ’હું જિનેશ્વર ભનું યુગલ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
શ્રાવકની મૂર્તિ નીચે “ પુનસીડુ ” અને શ્રાવિકાની મૂર્તિ નીચે “પદમલ” લખ્યું છે.
(૧૧૩)
સ૰ ૧૪૪૬ના વૈશાખ વિદ ૧૧ ને બુધવારે બ્રહ્માણુગચ્છીય ભટ્ટારક શ્રીમદનપ્રભસૂરિના પટ્ટધર શ્રીભદ્રેશ્વરસૂર, તેમના પટ્ટર શ્રીવિજયસેનસૂરિ,તેમના પટ્ટધર શ્રીરત્નાકરસૂરિ, તેમના પટ્ટધર શ્રીહેમતિલકસૂરિએ પૂર્વ ગુરુઓના કલ્યાણ માટે રંગમ`ડપ કરાવ્યેા.
૧૩. જીરાવલા
(૧૧૪)
તે શ્રીશાંતિ જિનેશ્વર ભગવાનની ભકિત કરનારાઓને માટે અત્યંત કલ્યાણ માટે થાઓ........સુદિ ૫ ને બુધવાર ...........ની પુત્રી તારાદેવીએ, પેાતાના પુત્રો જયતસિંહ અને નરિસંહ, તેના પુત્રના નિમિત્તે અને આત્મકલ્યાણ માટે......શ્રીદેવકુલિકા કરાવી. અને તેની શ્રીઅભયદેવસૂરિના.............પ્રતિષ્ઠા કરી.
(૧૧૫)
સ૦ ૧૩૫૪ના અષાડ વદ ૮ ગુરુવારે ઉપકેશજ્ઞાતીય સંઘવી આંખડના પુત્ર જગસીહના પુત્ર અઢાની ભાષ યશ્રીના પુત્ર મતણે શ્રીપાર્શ્વનાથ ભના મંદિરમાં દેવ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org