Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
મહાર
(૧૪) સં. ૧૭૮૭ ના માહ સુદિ પ ને (રવિવાર ના) દિવસે મહારાજ શ્રીમાનસિંઘજીના વિજયી રાજ્યમાં મડાહડગચ્છના ચકેશ્વરસૂરિએ શ્રીમાણિભદ્ર યક્ષની પ્રતિષ્ઠા કરી, તેમજ ચકેશ્વરસૂરિનાં પગલાંની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રીદેવચંદ્રજી આચાર્યો કરી અને લીલાજીએ દેરાસર કરાવ્યું.
(૧૦૫). સં. ૧૮૭૬ ના અષાડ વદિ ૨ ને શુકવારે માતાજી શ્રીમડાદેવીના જીર્ણોદ્ધારનું કામ સંપૂર્ણ કર્યું ... ભગાજી, કલા, પીથાજીના હસ્તક.
ભ૦ જેઈતાજી. ભર ખુશાલચંદજી. ભ૦ અદેચંદજી. ભ૦ રાપાજી. ભ૦ રતનચંદજી. ભ૦ અમીચંદજી. પિતા માજી. માતા રંભા દે. શ્રી દેવી મહાલક્ષમી.
સં. ૧૫૭ ના મહા સુદિ ૧૩ ના દિવસે શ્રી ગુરુ દેવનાં પગલાં સ્થાપન કર્યા અને પ્રતિષ્ઠા કરી. એ સ્થાન ઘણું જૂનું હતું તેને પાછું નવેસરથી સુધરાવ્યું. તેમાં ભ૦ અમીચંદજીના શિષ્ય વજેચંદભાઈ મેઘજીભાઈ હીરાચંદે રૂા. ૧૦૦૧ ખરચ્યા. મહારાએ શ્રીકેસરસિંહજી, રાઉ શ્રીશિવ નાથસિંહજી, રાઉ શ્રીઉદેરાજજીના રાજયમાં વેદી શા. વહેરા પેટા, પનારામ, નેનુરામ, મગનીરામજી (શ્રાવકોના) ભટ્ટારક અમીચંદજીની ગાદી મડાહડગ૭માં સલામત છે.
(૧૦૭) (૧) ધાધલે શ્રી મુનિસુવ્રતસ્વામી, (૨) નાગડના નિમિત્તે (મૂર્તિ ભરાવી). (૩) ઘણસિંહે શ્રી ચંદ્રપ્રભસ્વામી, અને (૪) , જાલણ દેવીએ અજિતનાથ ભ૦ (નાં બિંબ ભરાવ્યાં)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org