________________
પ્રતિમાલેખને અનુવાદ
સં. ૧૩૬૨ ના વૈશાખ સુદિ ૧૫ ના દિવસે મંત્રી મહણાના પુત્ર મંત્રી ઝાંઝણે ભાઈ ધાંધાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભવનું બિબ શ્રીલલિતદેવસૂરિના ઉપદેશથી ભરાવ્યું.
. (૭૦) સં. ૧૩૪૦ ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે શ્રેષ્ઠી જશકુંઅરની ભાર્યા જયટૂ-આ બંનેના કલ્યાણ માટે પુત્ર અરિસિંહે શ્રી આદિનાથ ભવનું બિબ ભરાવ્યું અને તેની શ્રી (કોઈ પણ) સૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૧). સં. ૧૩૭૩માં વ્યાપારી રૂપાની ભાર્યા સૂમલના પુત્ર
શ્રી મહાવીર સ્વામી ભ૦ (નું બિંબ) ભરાવ્યું અને તેની મડાહડગચ્છના શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૨). શ્રી મેરુપ્રભસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી.
(૭૩) ............ના વૈશાખ સુદ ૭ને સોમવારે સવાલ વંશના.. . સુહયરાજના પુત્ર -પુત્ર સહદત્ત માતા-પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભવની વિશી ભરાવી અને તેની ઉપકેશગચ્છના કકકદાચાર્ય સંતાનીય શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૪) સં. ૧૪૬રમાં એસવાલ જ્ઞાતિના ગોટી (ગેઝી) સેંધાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org