________________
પ્રતિમાલેખેને અનુવાદ જ્ઞાતિમાં ચેટ શેત્રના શા. સોનપાલના પુત્ર શા. સદયવત્સની ભાર્યા વિમલાદેના પુત્ર શા. શુભકરણે, માતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભવને ચોવીશીને પટ્ટ કરાવ્યા
અને તેની શ્રીઉપકેશગચ્છના કકુંદાચાર્યના સંતાનીય શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૬૦) સં. ૧૫૧૬ ના વૈશાખ સુદ ૩ ના દિવસે પોરવાડજ્ઞાતીય વ્યાપારી વેલાની ભાર્યા ધરણના પુત્ર વ્યાપારી સાલિગે, તેની ભાર્યા સિરિયાદે, તેના ભાઈઓ વ્યાપારી વાનર, હલુ અને શિવા વગેરે કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભ૦નું બિબ ભરાવ્યું અને તેની બહત્તપગચ્છીય શ્રીમસુંદરસૂરિના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિએ નિજામપુરમાં પ્રતિષ્ઠા કરી. ૯. ભટાણુ
(૬૧) સં. ૧૩૯૦ માં પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી વીરાની ભાર્યા કલ્હણદેના પુત્ર નરસિહે ભાઈ પાસડ વગેરેની સાથે માતા-પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામી ભ૦નું બિંબ. ભરાવ્યું અને તેની શ્રીસર્વ દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૦. મહાર
(૬૨)
સં. ૧૧૧૬ ના માહ સુદિ ૧૦ દિવસે...
સં. ૧૨૦૨ માં મરુપના કલ્યાણ માટે પ્રતિમા ભરાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org