SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાલેખેને અનુવાદ જ્ઞાતિમાં ચેટ શેત્રના શા. સોનપાલના પુત્ર શા. સદયવત્સની ભાર્યા વિમલાદેના પુત્ર શા. શુભકરણે, માતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભવને ચોવીશીને પટ્ટ કરાવ્યા અને તેની શ્રીઉપકેશગચ્છના કકુંદાચાર્યના સંતાનીય શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૬૦) સં. ૧૫૧૬ ના વૈશાખ સુદ ૩ ના દિવસે પોરવાડજ્ઞાતીય વ્યાપારી વેલાની ભાર્યા ધરણના પુત્ર વ્યાપારી સાલિગે, તેની ભાર્યા સિરિયાદે, તેના ભાઈઓ વ્યાપારી વાનર, હલુ અને શિવા વગેરે કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભ૦નું બિબ ભરાવ્યું અને તેની બહત્તપગચ્છીય શ્રીમસુંદરસૂરિના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિએ નિજામપુરમાં પ્રતિષ્ઠા કરી. ૯. ભટાણુ (૬૧) સં. ૧૩૯૦ માં પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી વીરાની ભાર્યા કલ્હણદેના પુત્ર નરસિહે ભાઈ પાસડ વગેરેની સાથે માતા-પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામી ભ૦નું બિંબ. ભરાવ્યું અને તેની શ્રીસર્વ દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૦. મહાર (૬૨) સં. ૧૧૧૬ ના માહ સુદિ ૧૦ દિવસે... સં. ૧૨૦૨ માં મરુપના કલ્યાણ માટે પ્રતિમા ભરાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy