Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
ધવલી-મારેલ
(૫૫) સં. ૧૩૪૫ ના વૈશાખ સુદ ૮ ને શુક્રવારે કલ્યાણકારી શ્રીચંદ્રાવતી નગરીમાં, મહારાજધિરાજ શ્રીવિસલદેવ અને અને શ્રીસારંગદેવના વિજયમાન રાજ્યમાં દંતાણી (દત્તાણું) ગામે પરમાર વંશના રાજદેરાજ દેવડા ઠાકોર સાત રાઉલ પ્રતાપ અને શ્રી હેમદેવે બેએ પાર્શ્વનાથ ભ૦ના ખર્ચ માટે ચંદ્ર-સૂર્ય તપે ત્યાં સુધી બે ખેતર આપ્યાં.
રાઉલ મહિપાલદેવના પુત્ર સુડસિહે યાત્રા માટે દ્રમ્મ ૪૦૦ (!) મંદિરને આપ્યા. ૭. ધવલી
(૫૬) શ્રી હર્ષપુરગચ્છમાં શ્રી......... ...શ્રાવક ધાહિલના પુત્ર ચાહિલે...... ...કરાવ્યું, સં. ૧૧૩૯ માં.
(૫૭) સં. ૧૬૭૩ ના શ્રાવણ વદિ ૩ ના દિવસે.... ૮. મારેલ
(૫૮) સં. ૧૨૩૪ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શ્રેષ્ઠી દાહવને ભાર્યા શનિના પુત્ર કુલચંદ્ર, તેના નાના ભાઈ સાપૂતે તેના મામા કોય અને નેસિરિની સાથે પોતાની ભાય શિવાદેવી, તેના પુત્ર શ્રીવચ્છ, યશશ્ચંદ્ર, વાસિગ વગેરે સમગ્ર કુટુંબ સાથે, પિત્તલની પ્રતિમા ભરાવી અને તેની શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય પંડિત....પ્રતિષ્ઠા કરી.
સં. ૧૪૮૫ ના અષાડ સુદિ ૩ ને રવિવારે એસવાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org