Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
दीयाणा ]
[ १६९ [४८८ ] संवत् ११४८ सियदेवां(वी) गणणि (णिनी) १ स्तंभ[:]कृत[:]
[४८९] ___ ॐ ॥ संवत् १२६८ आसाढ वदि २ गुरुदिने श्रीनाणकीयगच्छे फूनरुसाचैत्ये सुमदेव.... ....कुआर जांबकुंआर जालण नरदेव सहदेव गुणमति रतनी राणूआ सर्व....प्रतिष्टितं सिद्धसेनस [ रिभिः]।
[४९० ] ......श्रीमहावीरस्य वापि(पी) ओण(?) संवत् १३९१ वार (वर्षे) आषाढ वदि १० रखौ राजश्री तेजपालेन महं कूपाकेन प्रदत्ता।
[४९१ ] संवत् १४११ वर्षे आषाढ सुदि ३ शनौ श्रे० भीमड
૪૮૮ એ જ મંદિરમાં શૃંગારકીમાં જતાં ડાબા હાથ તરફના સ્તંભ ઉપરનો લેખ.
૪૮૯ શ્રી મહાવીરસ્વામીના મંદિરની નવચેકીમાં જમણું હાથ તરફ જિનમાતૃપટ ઉપરના લેખ.
૪૯૦ એ જ જૈનમંદિરના દરવાજા સામે વાવ તરફ જતાં જમણા હાથ પર મંદિર અને વાવના રસ્તા વચ્ચે એક ગવૈયો છે, તેના પર લેખ.
૪૯૧ એ જ મંદિરના ગૂઢમંડપમાં જમણા હાથ તરફના કાઉસગ્નિયા પરનો લેખ.
શ તરફ જિનમાર
મંદિરના દરવાજ વચ્ચે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org