________________
१५८ ]
[ अ. प्र. जै. ले. संदोहः
५०-नांदियाग्रामस्थलेखाः।
[ ४५२ ] संवतू(त् ) ११३० वैसाष सुदि १३ नंदियक चैत्यहा(हर वापी निर्मापिता सिवगणे[न] ।
[४५३ ] संवत् १२०१ भाद्रवा सुदि १० सोमदिने । अनींबा भेपाभ्यां वुहं सीतिणि था....थांभ २ ॥
[४५४ ] धानेराग्रामे थारा० गच्छे श्रीपूर्वसरिसंताने वोसरि सोच्छिविभ्यां कारिता सं० १२१० फाल्गुण सुदि ११ ।।
[४५५ ] संवत् १२५३.... .... ....कुल २ देवि.... .... .... ....र्या मालणश्रेयोर्थ.... ....कारापि.... ....॥
૪પર ગામ બહાર શ્રી મહાવીર સ્વામીના પ્રાચીન મંદિરમાં શંગારકીની બહાર જમણા હાથ તરફ બહારના ભાગમાં પાણીનો હાજ બન્યો છે. તેમાં ચેકીના એક પથ્થરમાં બેઠેલ લેખ.
૪૫૩ એ જ મંદિરના સભામંડપમાં ડાબા હાથ તરફના સ્તંભ પરને લેખ
૪૫૪ શ્રી શાંતિના સ્વામીના મંદિરમાં પ્રાચીન નાની એકતીથી શ્રી પાર્શ્વનાથવામીની મૂર્તિ પરને લેખ.
૪૫૫ શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ભમતીની દેરીમાં શ્રી અંબિકાદેવીની મૂર્તિ પર લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org