Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
१२० ]
[ अ. प्र. जै. ले. संदोहः ४२-चामुडेरीग्रामस्थलेखाः।
[३३८ ] सं० १५२७ वर्षे माघ वदि ७ कोलरपुरवासि प्राग्वाट व्य० डूंगरसुत साल्हा भार्या माल्हणदे पुत्र सं० चुंडाकेन भार्या करणादे पु० सोमा राणादि कुटुंबयुतेन श्रीधर्मनाथचतुर्विंशतिपट्टः का० प्र० तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः।
[३३९ ] सं[0] १७२५ व० मा० शु० १३ उपके० ज्ञा० सा० राइचंद पु० सकर्मण श्रीवत बिंब... ... ... ...
[३४० ] सं० १७६३ वर्षे फागुण वदि १२। पं० श्रीनेमविमलतपा.... ... ... ... ... ... ...
૩૩૮ મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં ધાતુની વિશી પરનો લેખ.
૩૩૯ એ જ મંદિરમાં ધાતુની એલ શ્રી પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ પરને લેખ.
ધાતુની એક પંચતીર્થી મૂર્તિ પર લેખ નથી. પાષાણનાં કેટલાંક જિનબિંબ પર પલાંઠીની બાજુમાં તથા પાછળના ભાગમાં સં. ૧૪૯૭ અને તેની આસપાસના લેખો જણાય છે, પણ સ્થાનની વિષમતાને લીધે ઊતારી શકાય તેમ નથી; માત્ર થોડા થોડા અક્ષરો हेमाय .)
૩૪૦ એ જ મંદિરમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org