________________
આગમત આવ્યા છે, એટલું જ નહિ પણ તે પૌદૂગલિક પદાર્થોના નામે પ્રેરણા કરીને પણ વ્રતનિયમ કરાવવામાં આવ્યા છે. દ્રવ્યક્રિયા પણ ઉપાદેય છે.
આ સ્થાને લૌકિક દૃષ્ટાંત ધ્યાનમાં રાખવા જેવું છે કે સમગ્ર ત્યાગનો પ્રસંગ આવે ત્યારે અર્ધનું પણ રક્ષણ કરવું તે સમજણવાળાનું જ કામ છે, તેવી રીતે દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે ધર્મની પ્રાપ્તિ ઈષ્ટ હેઇ પ્રવૃત્તિ અને પરિણતિ બનેની શુદ્ધતા મેળવવા લાયક છતાં પણ બનેની શુદ્ધતા ન મળી શકે તે સ્થાને પરિણતિની શુદ્ધિવાળી દશા વર્તમાનમાં નથી પણ ભવિષ્યમાં તે લાવવાની જરૂર દેખી તેના કારણ તરીકે પ્રવૃત્તિની શુદ્ધિ પણ એકલી બને તે તે અત્યંત કર્તવ્ય તરીકે જ ગણાય, પરંતુ કેઈ પણ પ્રકારે અકર્તવ્ય તરીકે તે તેને ગણું શકીએ જ નહિ
આ બધી હકીક્ત વિચારતાં ભવિષ્યમાં ધર્મ પરિણતિ થવાની હોય ત્યાં કદાચ ભવ્યને અંગે થતા નિક્ષેપાને ગોઠવીએ તે પણ જ્યાં ભવિષ્યની પરિણતિ થવાની ન હોય ત્યાં વ્યતિરિક્ત નિક્ષેપાને ગોઠવ્યા સિવાય છૂટકે જ નથી. વ્યતિરિક્ત નિક્ષેપની આરાધ્યતાનું કારણ
યતિરિક્ત દ્રવ્યનિક્ષે જણાવતાં આગળ જણાવવામાં આવ્યું છે કે વ્યતિરિક્ત નિક્ષેપામાં બે પ્રકારના પદાર્થો લેવામાં આવે છે, કેટલાક પદાર્થો અપ્રધાન હોઈને સાધ્યસિદ્ધિને અંગે એટલે ભાવનિક્ષેપાની દશાને અંગે કોઈ પણ સંબંધવાળા ન હઈ માત્ર લોકેની તરફથી તેવી સંજ્ઞા પ્રવર્તતી હોવાથી તેને વ્યતિરિદ્રવ્ય નિક્ષેપ તરીકે લેવામાં આવે છે, પણ તેવા અપ્રધાન વ્યતિરિત દ્રવ્ય વિક્ષેપાને આરાધના સાથે કંઈ પણ સંબંધ હેતે નથી. જેમકે આર્કકુમાર અધ્યયનમાં આર્ટિકના નિક્ષેપ કરતાં વ્યતિરિક્ત