________________
માગમત
દાનવાળો અહંભાવમાં તણાય ખરે, જ્યારે દેવું ચૂકવનારે પિતાની નામેશી ટાળવાના પ્રયત્નથી પિતાની જાતને હલકી બનાવે છે,
દાન દેતી વખતે ઉલ્લાસ થાય પણ દેવું ચૂકવવામાં છુટકારાને ભાવ રહે.
દાન મરજીયાત હેય પણ દેવું ચૂકવવું તે ફરજીયાત છે.
દાન દેનારે કંઈ બુધવારી ન કહેવાય પણ દેવું ન ચુકવે તે બુધવારી ગણાય. વ્રત પચ્ચ. જેનેતની દષ્ટિએ કેવા?
આવી આવી અનેક અપેક્ષાએ જેનેએ મહાવ્રતને દેવાની જગ્યાએ રાખેલ છે, જ્યારે જેનેરેએ યમ, નિયમ આદિને દાનની જગ્યાએ રાખેલ છે,
દાનની જેમ યમ, નિયમાદિને માનવાથી જૈનેતરની દષ્ટિએ નાહ્યા એટલું પુણ્ય” “દીધું એટલું દાન કર્યું તેટલું કલ્યાણ” આદિ માન્યતાઓ રૂઢ થવા પામી અને યમ, નિયમમાં સ્વેચ્છા પ્રવૃત્તિને સ્થાન મળતું ગયું. જેનેની માન્યતા
પણ જૈનેની દષ્ટિએ મહાવતેને દેવું વાળવાની જેમ ગણવાથી જેમ બને તેમ વધુ પ્રયત્ન કરી દેવું વાળી હળવે થવાની વિચારણના આધારે મહાવ્રતની આચરણ આદિમાં વધુ વીર્ય ફેરવવાની વાત મુખ્ય બની. ' દેવું વાળવામાં માણસ જરા કણી ભોગવીને પણ લખું–સુકું ખાઈને કે દેખીતી હાડમારી વેઠીને પણ શક્ય પ્રયત્ન દેવું ચુકવવાની પ્રવૃત્તિમાં ઉમંગ જોર ધપે અને સ્વજન, સંબંધી, કુટુંબી અને હિતૈષીઓને પણ હાર્દિક ટેકે રહે કે-“ભઈલા! આપી દે ને! એ તે હએ-દખે નભાવી લેવાશે! માથેથી બેજો ઉતરે.”