________________
૬૪
આગમજ્યેત
વિધવા બાઈ આની સુ’ડી સુરક્ષિત રહે અને પહેલે હક્ક તેની વસુલાતના રહે એવા કાયદો કરવા.
(૫) બેન્ક અને બજાર વિગેરેમાં સધવા કે વિધવાની રકમના વ્યાજના દર એક આને વધારે રાખવા.
(૬) હાટલ નાટક અને સીનેમા અને બીજા ફાલતુ ખરચાના સ્થાના બંધ કરાવવા.
આવા કાર્યોમાં જો તમારા પ્રયત્ન થશે તે અત્યાર સુધી તમારી ધમ'વિરાખી પ્રવૃત્તિથી નિષ્ફલતા અને નિન્દતા થઈ છે. તે નહિ' થાય. અને તમે જગતમાં હીરા માફક ચમકતા થશે. અને જેઓને તમા રૂઢિચુસ્તા કહીને નિદો છે. તેઓના પશુ ખરેખરો સહકાર મેળવી શકશે.
નોંધઃ- આજના યુવકેામાં લાગણીશીલતા વધુ હાય છે, સાથે કર્ત્તવ્યનિષ્ઠા જ હાય છે ! દરેકે પેાતાના વિચારાને માત્ર વાણી વિલાસ દ્વારા વહેતા મુકવા કરતાં કંઇક આપ ભાગ આપી નક્કર -ઘડતર કરવા કટિબદ્ધ થવું જોઇએ.
સમજી-વિચારક નવયુવકોએ પૂર્વ આગમાશ્રીના આ સૂચનને વિવેકબુદ્ધિથી અપનાવી પાતાની શક્તિઓના વહેણને સફળતાની દિશામાં વાળવું જોઇએ.
હ
О
OMO+000
સ...ન...ની...ચ—ત્રા...કચો...
સ્વદોષ દશ ન અને પરગુણાનુમેાદના આત્મશુદ્ધિના પ્રધાન રાજમાર્ગ છે.
જ્ઞાનીનિમિષ્ટ ક્રિયાઓ ઉપર આદર જીવનશુદ્ધિના પાયા છે.