________________
પુસ્તક કશું તે સ્વરૂપે તેને ઓળખવા માટે કૃતજ્ઞાનરૂપ આ ભેદે બની જ જાય છે.
માટે જ શ્રુતજ્ઞાનના સ્વરૂપ અને ભેમાં અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યકૃતની જ વાત વિચારાઈ છે.” બાકી બધું શ્રુતજ્ઞાન તે વ્યવહારમાં અનુભવસિદ્ધ જ છે.
(७) 'जीवानां हि स्पार्शनादितयैव ज्ञानं न तु प्रत्यक्षाऽऽदितये'-ति न्याय्यं मत्यादितया विभजनं, प्रत्यक्षाऽऽदिविभागस्तु विद्वत्समाजसाधितः।
આ ટિપ્પણ શ્રી તત્વાર્થ અ. ૧, સૂ૦ ૯ ઉપરનું છે.
અહીં વિચાર એમ કર્યો છે કે-કદાચ કેઈ ને એમ શંકા થાય કે-જ્ઞાનના પ્રતિપાદન વખતે અન્ય દર્શનકારેએ જેમ પ્રત્યક્ષ, અનુ માન, ઉપમાન, આગમ આદિથી થનારૂં જ્ઞાન એમ જણાવ્યું છે તેમ ન બતાવતાં અહીં મતિ આદિ રૂપે પાંચ ભેદજ્ઞાનના કેમ જણાવ્યા? એના સમાધાનમાં પૂર આગમે. શ્રી જણાવે છે કે
જીવને જ્ઞાનની ઉત્પત્તિ ઈન્દ્રિય અને નેઈન્દ્રિયથી તથા આત્માથી સીધું એમ બે રીતે થાય છે, પ્રત્યક્ષાદિપણે કંઈ જ્ઞાન નથી થતું, પ્રત્યક્ષાદિ નામે તે વિદ્વાન-પુરુષએ વ્યવહારની અનુકૂળતા માટે કર્યા છે.
હકીકતમાં જેને ઉત્પન્ન થવાની દષ્ટિએ ઈન્દ્રિય ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનાદિ અને આત્મહત્યક્ષ અવધિજ્ઞાનાદિ અનુભવાય છે.
તેથી અહીં મતિજ્ઞાન આદિ રૂપે જ્ઞાનનું સ્વરૂપ નિયું છે. જિનશાસનની વિશિષ્ટ પ્રતિપાદન શૈલિને આ એક નમૂને છે.
(૮) મા પ્રવ્રુત્તિરિત જ્ઞાનદ્રિતિતિ પાનાऽऽदिरूप-मतिरेवाऽऽदौ युक्ता, युक्तं च तदावरणं, न तु प्रत्यक्षाऽऽदितयाऽऽविर्भावोत्क्रमः, न च तत्तदावरणमिति ।
વળી આત્માના જ્ઞાનગુણના વિકાસક્રમમાં સ્પર્શનેન્દ્રિયથી ઉત્તરેત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિના આધારે જ્ઞાનની માત્રા ઈન્દ્રિયજન્ય