________________
આગમજ્જાત
શાસ્ત્રીય જ્ઞાન નથી લીધું તેમજ સિદ્ધોના અધિકાર (અ. ૧૦, સૂ. ૭ના સ્વાપન્ન ભાષ્ય)માં “ ભૂતપૂર્વનયથી એ જ્ઞાનવાળા સિદ્ધ થાય એમ જણાવ્યું છે. એક જ્ઞાનવાળા સિદ્ધ ન થાય” એમ જણાવ્યું છે.
नन्द्यादिषु अंगप्रविष्ट सभ्यश्रुतादिष्वेव ज्ञानाऽज्ञानत्वविचारः श्रुतमाश्रित्य, लोकोत्तरलौकिकत मेदयो रेवाऽङ्गीकर्तृपरिणतिबलेन सम्यगित र परिणामात् - अक्षरादीनां सदैव सम्यक्त्वमिथ्यात्वाभ्यां तथ्येतरपरिणामः, न तु जीवपरिणमनस्य बलादिति ॥
શ્રી નદીસૂત્ર આદિમાં 'ગપ્રવિષ્ટ સમ્યગ્ શ્રુતજ્ઞાનના ભેદૅમાં જ જ્ઞાન અને અજ્ઞાનપણું વિચાયુ છે.
અર્થાત્ અંગીકાર કરનારાની પરિણતિના આધારે સારા-ખાટા પરિણમનના કારણે માત્ર લૌકિકશ્રુત અને લોકોત્તર શ્રુતના ભેદ્યામાંજ મિથ્યાત્વ-સમ્યક્ત્વની સાથે અક્ષરાદિ જ્ઞાનને, જીવે શુદ્ધપણે પરિ ગુમાવવાના કરેલ પુરુષા ના મળે સમ્યક્મિથ્યાપણે નથી ઘટાવ્યું, પણ સારા ખાટા પણે પરિણમન જણાવ્યું છે.
આ રીતે શ્રી તત્ત્વા ભાષ્યની સંબંધ કારિકાના પ્રથમ શ્લાકનું રહસ્ય પૂર્ણ થયું.
(६) शब्द संकेतग्रहण- तत्स्मरण- प्रत्यभिज्ञानानां मत्यभिन्नत्वं, तथापि सत्यादिप्रतीतिस्तु वक्तुगुण विशेषोद्भवैवेति भिन्नं श्रुतं मतेः, अतः पव चाऽङ्गादिश्रुतस्यैवोक्तिः श्रुतन्वेन ।
આ ટિપ્પણું પ્રથમ અધ્યાયના ૧૩મા સૂત્ર ઉપરનું છે.
આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જણાવ્યા છે, જે ઉપરથી શ્રુતજ્ઞાનના વિષય પણ મતિજ્ઞાનમાં આવી ગયાના ભ્રમ થવા સંભવ છે. તેથી જણાવે છે કે—
“પિ શબ્દના સંકેતનું જ્ઞાન તેનુ સ્મરણ, ઓળખાણુ, આ અધા જ્ઞાનના પ્રકારો શ્રુતજ્ઞાનરૂપ દેખાવા છતાં અહીં મતિજ્ઞાનના પર્યાયરૂપે જણાવ્યાં છે. તથાપિ આ બધા પ્રકારાના સત્યાસત્યને નિર્ણય તા વક્તાના પેાતાના જ્ઞાન વિશેષ પર અવલંખિત છે, એટલે