________________
પુસ્તક ૪-થું
अतःद्राक्षाम्लन्यायेन भवन्तः जैनानां नास्तिकत्वमुदघोषयन्ति, यतश्च जैनैः सह वाद-प्रसंग एव न समापद्येत ।
ગુજુ વાણિતા માતા !!! આગમેદારક-બહુ સારું તમે કહ્યું !
નાસ્તિક કહેવા પાછળ તમારા હૈયામાં આજ વાત હતી કે જેને ઈશ્વરને જગકર્તા તરીકે નથી માનતા” તે સંબંધી ઘણી દલીલે મજબુત તર્કો આપે છે જેનું કે ખંડન તમારા જેવા ધુરંધર વિદ્વાનેથી પણ થવું શક્ય નથી.
એટલે “ દ્રાક્ષ ખાટી”ના ન્યાયે તમે જેનેને નાસ્તિક કહી ઉડાડી મુકે છે જેથી તેઓ સાથે વાદ–ચર્ચાને પ્રસંગ જ
ઉભું ન થાય! સારી વાચાલતા છે તમારી ! ! ! संन्यासी-न हि ! न हि ! एवं नास्ति, यदहं भवतां जगत्कर्तृत्वमीश्वरस्य प्रतिक्षेपयुक्तीनां समुत्तरणे प्रत्यला,
निरुपयन्तु भवन्तस्तावत् भावत्कं पक्षम् । સંન્યાસી-ના ! ના! એમ નથી ! હું જગતકતૃત્વના ખંડન રૂપે
અપાતી તમારી તમામ યુક્તિઓને જવાબ આપવા સમર્થ છું. લે ! તમે રજુ કરે તમારે પક્ષ...
આ પછી સળંગ બે મહિના સુધી ખૂબ જ રસિક પ્રશ્નોત્તર તર્કબદ્ધ રીતે જગતતૃત્વવાદના ખંડન રૂપ શાસ્ત્રાર્થ ચાલ્ય. - છેવટે શૈલાણ નરેશે થાકને સંન્યાસીને વિદાય કર્યો.
દુર્ભાગ્યે આ શાસ્ત્રાર્થની નેંધ કેઈએ તે વખતે કરી નહિં, પણ શ્રોતા તરીકે ઉપસ્થિત વિદ્વાન મુનિએ-શ્રાવકે (જેમાંના આજે બે ચાર હાજર છે.) મુક્ત કંઠે પ્રશંસા કરે છે.