________________
પુસ્તક ૪-થું
૫૩ ટીયાથી કાંતવાનું, ખાદી વણવાનું સમાજને ઉપયોગી થાય તેવા નાના નાના ઉદ્યોગે તરફ આપે લક્ષ્ય આપવું જોઈએ. આજે આ ભારતમાં ઉદ્યોગ જેવું રહ્યું નથી.”
પૂ. આગમેદારશ્રીએ કહ્યું કે-“વાત ઠીક છે! સાધુએ વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણની વાત હૈયામાં રાખી યેગ્ય રીતે અહિંસક
જીવન જીવી રહ્યા છે. તેને એક જ આશય છે કે દરેક જી પિત પિતાની પરિસ્થિતિ મુજબ સુખ-શાંતિ પામે.”
ખાસ કરીને તમે સમાજની જે વાત કરી તે માટે પણ ખૂબ જ વિચારવા જેવું છે. તમારા જેવા દેશદાઝ ધરાવવાનું કહેવડાવી દેશનેતા પદે રહેલ જવાબદાર વ્યક્તિઓએ તે ખૂબ જ ગંભીર તાથી આ ઉપર વિચાર કરવાની જરૂર છે.
પહેલાં તે એ નક્કી થવાની જરૂર છે કે–આજે સમાજને શાની જરૂર છે? ઉદ્યમની કે ઉદ્યોગની ?
તમારા કહેવા પ્રમાણે આજે આખા ભારતમાં ઉદ્યોગે ગૃહઉદ્યોગે નાશ પામતા રહ્યા છે. કેમ ! આનું કારણ શું?
આજે ભારતની જનતાને ઉદ્યોગશીલ બનવાની જરૂર છે. કે ઉદ્યમી બનવાની જરૂર છે? - ગાંધીજી-બને થવાની જરૂર છે! ઉદ્યમ વિના ઉદ્યોગ શી રીતે થાય? અને ગૃહ ઉદ્યોગ વિના ઉદ્યમને હિતકારી બીજે પ્રકાર
પૂ. આચાર્યમ–તમે ઉદ્યોગ વધારવાની વાત કરે છે, તે તમારા મેંઢામા “ગ્રહ’ શબ્દ ભલે રહે! જનતા તે ઉદ્યોગ તરફ ખેંચાય છે.
ઉદ્યોગ એટલે “જેમાં મહેનત ઓછી અને વળતર વધારે તેવી જાતને પ્રયત્ન
જ્યારે જાત મહેનત કે સ્વાશ્રયીપણું તે ઉદ્યમ સાથે સંકળાયેલ છે.