Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________ A B નમ્ર વિજ્ઞપ્તિ . આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્ત્વિક દૃષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે એગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકારાન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર. કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીઝે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ : પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ. ગ્રંથમાળા ‘આગમે ત’ કાર્યાલય રમણલાલ જેચંદભાઇ શાહ કીર્તિકુમાર એફ. શાહ કાપડ બજાર દિલીપ નેવેeટી સ્ટાર Po. કપડવંજ ( જી. ખેડા ) પાર્ટ - મહેસાણા [ઉ. ગુ.] વસંતલાલ એમ. શાહ શ્રી યશોવિજય જૈન શ્રી હીરસૂરીશ્વર પાઠશાળા સંસ્કૃત પાઠશાળા ગાડી જન દેરાસર, પોસ્ટ-મહેસાણા પાયધુની મુંબઈ 3. બુક બાઈન્ડર બચુભાઈ સારાભાઈ પી. ગુજરાવાલા સસ્તુ જન નેવેટી સ્ટાર નીલધારા કાટાવાળી ધમશાળા - એલિસબ્રીજ * અમદાવાદ કે. પોસ્ટ * પાલીતાણા [ સૌરાષ્ટ્ર 3 શ્રી જૈન આનંદ પુસ્તકાલય પં. કપૂરચંદ આર વારૈયા ગોપીપુરા | જન શ્રેયસ્કર મડળ સુરત (W. Rly) * પોસ્ટ * પાલીતાણા [ સૌરાષ્ટ્ર આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧

Page Navigation
1 ... 314 315 316