________________
- હજહાજન 1 ઉપગી માર્મિક પ્રશ્નોત્તર | [વિ. સં. ૧૯૮૧માં શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્ય દ્વાર ફંડની સહાયથી શ્રી ઋષભદેવજી કેશરીમલજની પેઢી–રતલામ તરફથી “યથાવિધિના સહિત પંજ તિવાળaઝાળિ” હિંદી પુસ્તક પ્રકાશિત થએલ.
તેમાં પૂર આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ પ્રતિકમણની વિધિના સૂત્રે અને હાલની ચાલુ પરંપરાની પ્રતિક્રમણની વિધિ-સામાચારી અંગે ૩૭ પ્રશ્નોના વિશદ ઉત્તર રૂપે શાસ્ત્રીય પાઠે સંકલિત કરી સારે ઉહાપોહ કરેલ છે.
આ પુસ્તક આજે દુર્લભ છે, ક્યાંક જુના ભંડારમાં મળે છે. તેથી પૂ આગમકશ્રીની પ્રૌઢ પ્રતિભા અને આગમાનુસારિણી મતિન. ઝબકારને આ ખ્યાલ જિજ્ઞાસુઓને આવે, તેથી અહીં વ્યવસ્થિત કરી આપવામાં આવે છે.
પૂ. આગમશ્રીની સર્વ દેશીય વિદ્વત્તાને ખ્યાલ આવે તેથી મૂળ હિંદી ભાષામાં જ આપ્યા છે. ] १ प्रश्न-पंचमंगल (नवकार) के पद नव कहां कहे हैं ? उत्तर-श्रीमहानिशीथ में नवकार के नव पद कहे हैं, ढूंढिये लोग जो
नंदीसूत्र मानते हैं, उस में भी श्रीमहानिशीथ माननेका लेख है. २ प्रश्न-पंचमंगल में "पढमं हवइ मंगलं" कहना “कि पढम होइ मंगलं"
ના?
उत्तर-श्रीमहानिशीथ में 'एसो पंच०' से लगाकर सारी चूलिका के
अक्षर तैंतीस कहे हैं, और आखिर के पद के भी नव अक्षर गिनाये हैं, इससे “ पढमं हवइ मंगलं" पद ही कहना चाहिये. (" जाब तिआलावगतित्तीसक्खरपरिमाणं " महा.)