Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 289
________________ ૫૦ આગમત આગમ દ્વારક-ઉં હવે તમે ખરેખર વેદબાહ્ય અર્થ પ્રકટ કર્યો! મિત્રભાવે હું તમને પૂછું કે-વેમાં જણાવેલ અનેક પદાર્થો માનવા છતાં એક ઈશ્વરની બાબત ન માનવાથી શું જેને ખરે ખર નાસ્તિક બની જાય ! એમ જે, જેનેને નાસ્તિક માને તે વેદને પ્રમાણ માનનારા દશને માં પણ કેટલાક વેદની અમુક બાબતે નથી માનતા તેથી તેઓ પણ નાસ્તિક બની જાય ! “તુતુ સુ પાયે માની લઈએ કે તમારા કહેવા પ્રમાણે જેને ઈશ્વરને ન માનવાના કારણે નાસ્તિક છે, તે તે પણ બરાબર નથી ! કેમકે જેને પણ ઈશ્વરની સત્તા-પ્રભાવશક્તિ બધું માને છે. જે જેને ઈશ્વરમાં ન માનતા હોય તે આખા ભારતવર્ષમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે બંધાવેલા હજારે મંદિરો શી રીતે બન્યા છે? અને વિદિક દર્શનને માનનારાઓ નથી કરતા તેવી અદ્દભુત આડંબરપૂર્ણ પૂજાપાઠ વિગેરે હજારના ખર્ચે શા માટે કરે છે? માટે પક્ષપાત મુકી તટસ્થ નીતિથી બરાબર વિચાર...!! संन्यासी-अहहह...(सखेदं) भवन्तः जैनाः मूर्तिपूजकास्तु सन्ति, नाहमत्र - विप्रतिपद्ये, परं ईश्वरं जगत्कर्तारं नाभिमन्यन्ते, अतो यूयं नास्तिकाः સંન્યાસી-અહહહ. (ખેદ સાથે) તમે જેને મૂર્તિપૂજક તો છે જ એની હું ક્યાં ના પાડું છું! પણ ઈશ્વરને જગત્ કર્તા નથી માનતા માટે તમે નાસ્તિક છે. સોદા-જુ !!! વારિતરા થતાક્ષાત " અવતામાd, जैना जगत्कर्तृत्वमीश्वरस्य प्रतिक्षिपन्ति, युक्तिशतैरपि भवादृशैः तद्धि न प्रतिक्षिप्यमाणं भवति,

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316