Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 287
________________ ૪૮ આગમત પક્ષ કે અર્થરૂપ વેદથી બહાર તે વેદમાં બતાવેલ આત્મા પુણ્યપાપ-સ્વર્ગ–નરક મેક્ષ આદિ રૂપ અર્થથી બહાર જેને નથી, કેમકે વેદ પ્રતિપાદિત આત્માદિ બધા પદાર્થો જેને ખૂબ જ સ્પષ્ટ રીતે માને છે. ઉલટું વેદમાં નથી જણાવ્યું, તેવા પણ કેટલાક સૂક્ષ્મનિમેદ, અનંત જીના શરીરનું સ્વરૂપ, ગહનાતિગહન કર્મગ્રંથ આદિને વિચાર સંસારનું માર્મિક વર્ણન આદિ બીજે ક્યાંય ન હોય, તેવી અદ્ભુત શલિથી જૈન ગ્રંથમાં વર્ણવેલું મળે છે. 'संन्यासी-हहो! किमित्यालजालं प्रलप्यते?भवन्तः जैनास्तु नास्तिका पव! પાવયુદ્ધત વર્તતે “નૈના વારિતા किमित्यत्र विप्रतिपद्यते भवद्भिः? नहाकुल्याच्छादनमात्रेण चौरैः स्वात्मनिगूहनं शक्यं विधातुं ! સંન્યાસી–અરે તમે આ બધું આડું અવળું શું બકે છે? તમે જેને તે નાસ્તિક જ છે ! બધાને ખબર છે કે “જેને નાસ્તિક છે!” એમાં તમે શું વિવાદ કરે છે? આંગળી ઢાંકવાથી ચાર પિતાની જાતને છુપાવી શકતા નથી ! आगमोद्धारकाः-भो भो प्रावादुकश्रेष्ठ! न हि वाक्फटाटोपैरसत् વસ્તુ સદ્ મવતિ, प्रमाणकषोपलघृष्टं हि सत्यं सुजनानां मनस्तोषावहमन्यथा सत्याऽसत्यविभाग एव दुःशको भवेदित्यतः प्रथममेतत् निर्वचयन्तु यत् किंमूलकं जैनानां नास्तिकत्वं ? वेदवाह्यत्वमूलकं नास्तिकत्वं तूमयथा प्रतिक्षिप्तमस्माभिः ! આગમ દ્વારક-ભે જો વાકચતુર વાદિષ્ટ ! વાણીના ફટાપથી બેટી વસ્તુ સાચી ન થાય. પ્રમાણુની કસોટીએ ખરૂં ઉતરેલું સત્ય સજજના મનને આનંદ આપનારૂં થાય, નહીં તે સત્યાસત્યને નિર્ણય જ દુશક્ય થઈ જાય,

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316